Meeting

ડીસા શહેરમાં પસાર થતાં નેશનલ હાઇવે પર સમાંતર ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની વર્ષો જૂની માંગણીનો આજે અંત આવ્યો છે. ભારત સરકાર દ્વારા રૂ. 195 કરોડના ખર્ચે, 4કિમી લંબાઈના ફોરલેન એલિવેટેડ કોરિડોરનું નિર્માણકાર્ય ચાલુ કરવાના પ્રસંગે આજે ખાતમુહૂર્ત કર્યું. અભિનંદન ડીસા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *