Meeting

નડિયાદ ખાતે ભારત સરકારના માર્ગપરીવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ‘દાંડી હેરીટેજ રુટ’ પર નિર્મિત ‘ડભાણ-DDIT માર્ગ’નું ખાતમુહૂર્ત કર્યું તથા ‘રેલવે ફલાયઓવર બ્રિજ’નું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે વિધાનસભાગૃહના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ તથા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેલ. Caravan of #Development moves on, inaugurated Developmental works of National Highways- ‘Dandi Heritage Route’ worth ₹49 crores at Nadiad. Pankajkumar Desai and Devusinh Chauhan also joined.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *