Meeting

પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ જામનગર ખાતે સૌની યોજના, ડિસેલીનેશન પ્લાન્ટ, ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ અને પી.જી. હોસ્ટેલ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાવીનું વિતરણ તથા બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ જેવા વિવિધ વિકાસ પ્રકલ્પોનો શુભારંભ કરાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *