Meeting

ફાર્મા સેક્ટરની સૌથી મોટી સમિટની ચોથી આવૃત્તિ #IndiaPharma2019 અને #IMD2019 આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સ આજે ભારત સરકારના મંત્રી શ્રી સદાનંદ ગૌડાજી અને કર્ણાટકના મંત્રીશ્રી કે જે જ્યોર્જની હાજરીમાં બેંગલુરુ ખાતે ખુલ્લું મૂક્યું. Inaugurated #IndiaPharma2019 & #IMD2019 – 4th International Exhibition & Conference on Pharma Sector, #Bengaluru with my Senior Minister Sri Sadananda Gowda ji and Karnataka Minister KJ George ji

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *