Meeting

બેંગલુરુ ખાતે યોજાયેલા ઇન્ડિયા ફાર્મા ૨૦૧૯માં ફાર્માસ્યુટિકલ સીઈઓ ફોરમ સાથે મારા સિનિયર નેતા શ્રી સદાનંદ ગૌડા સાથે હાજર રહી ચર્ચા કરેલ. દર વર્ષે યોજાતી આ બેઠક દરમિયાન ચર્ચવામાં આવેલ સમસ્યાઓનો ઉકેલ આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. Attended Pharmaceutical CEO forum with senior minister Shri Sadananda Gowda at India Pharma 2019 This administrative mechanism is to understand issues of #Pharma industry and redressal of it. Follow-up and periodical review is taken for the same issues.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *