Meeting

રીફોર્મ, ટ્રાન્સફોર્મ અને પરફોર્મ એ નરેન્દ્ર મોદીજીના શાસનકાળનો મૂળ મંત્ર રહ્યો છે. ગરીબ કલ્યાણને વરેલી આ સરકાર દ્વારા અનેકવિધ યોજના થકી નવા ભારતના નિર્માણ માટે પ્રયત્ન થયા હશે. વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં આવનારા દસ વર્ષ પછીનું નવું ભારત કેવું હશે તેનું વિઝાન સૌપ્રથમ વાર દેશ સામે રાખવામાં આવ્યું છે. બિકાનેર ખાતે બુદ્ધિજીવી સંમેલનમાં નવા ભારત અંગે મારા વિચારો પ્રસ્તુત કર્યાં. Our TRP is Transform, Reform and Perform. Prime Minister shri Narendra Modi ji’s Govt is striving hard to achieve Goal of #NewIndia Government has put its Vision for India in 2030 in his budget first time. Presented Govt.’s vision for #NewIndia at Bikaner in #BuddhijiviSammelan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *