“લાડકડી સમૂહ લગ્ન સમારોહ”

સમૂહલગ્ન સામાજિક સમરસતા, સમાનતા અને ઐક્યનું શ્રેષ્ઠ માધ્યમ બની રહ્યું છે. તેનાથી કૌટુંબિક, નીતિગત અને સામાજિક ઐક્ય અને સહકાર વધે છે. ભાવનગર ખાતે પિતા વિહોણી ૩૨૫થી વધું દીકરીઓના “લાડકડી સમૂહ લગ્ન સમારોહ”માં હાજરી આપી અને નવદંપતિઓને સુખી દાંપત્ય જીવનનાં આશીર્વાદ આપ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *