Meeting

આજે ભારત માતાનાં વિશાળ ભૂમિ ચિત્ર અને રાષ્ટ્રધ્વજને વંદન કરીને ૫૧ કુંડી ‘રાષ્ટ્ર રક્ષા યજ્ઞ’નો વાણીયાવીડી, ભાવનગર ખાતે પ્રારંભ કરાવ્યો. આ યજ્ઞનો મૂળ હેતુ યુવાનોને આપણાં દેશની શાંતિ, સલામતી અને એકતાનાં એક તાંતણે બાંધનારા દેશનાં વીર જવાનો માંથી પ્રેરણા મળે તે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *