ગાંધીનગર કલ્ચરલ ફોરમ ખાતે આજે માં અંબાજીની આરતી કરી આશીર્વાદ લીધા. માં આદિશક્તિની કૃપા સૌ પર બની રહે તેવી માતાજીને પ્રાર્થના.