Articles

સ્વસ્થ ભારત માટે સંકલ્પ, આયુષ્માન ભવ યોજના લાખો ગામડાઓ અને ગ્રામ પંચાયતોમાં આરોગ્ય વિશે જાગૃતિ લાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્તૃવમાં ભારતે વર્ષ 2018માં આયુષ્યુમાન ભારત યોજના શરૂ કરી હતી. આ યોજના રાષ્ટ્રીય આરોગ્ય નીતિ , 2017ની જોગવાઈઓ હેઠળ ‘સૌ માટે આરોગ્ય’ ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના ખૂણેખૂણે વસતા લોકોને વ્યાપક આરોગ્ય સુવિધાઓ આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. આ હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય સ્તરે નિવારણ અને જાગૃતિથી લઈને વધુ સારી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી .

More
Ayushman Bhav: May all be free of illness

Ayushmam Bhav aims to provide comprehensive healthcare services for everyone.

More
महामारियों से मुकाबले के लिए सहयोग की पहल

किसी देश में रोगाणुओं का खतरा पूरी दुनिया के लिए खतरा है। इसलिए हमें ऐसे सिद्धांतों तथा एक वैश्विक संरचना पर सहमत होना चाहिए, जो टीकों, नैदानिक परीक्षणों, दवाओं और अन्य समाधानों तक न्यायसंगत और समय पर पहुंच में सभी देशों को सक्षम बना सके।

More
G20 has seeded crucial global health initiatives

The foundation of the bridge that connects the Global South & Global North to build an inclusive and holistic universal health architecture has been laid under India’s G20 Presidency.

More
Article in various languages on how PMKSK can transform the Indian Agriculture Sector

Pradhan Mantri Kisan Samriddhi Kendra (PMKSK): Empowering Indian Agriculture

The programme launched by the Modi Government, has ushered in a revolutionary transformation in the country’s agricultural sector

More